iit coaching vadodara

બેચ - સુપર २०

iit jee coaching in vadodara
Enroll Now For Event
ntse coaching in vadodara
બેચ - સુપર २०

 
વિષય: તેજસ્વી અને જરૂરીયાતમંદ ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓ માટે બોર્ડ અને નીટ (NEET) ના ફ્રી કોચીંગ બાબત
 
આર જે વિઝન પ્રા.લી (RJVPL) એ ગુજરાતની અગ્રણી અને વિકાસશીલ કંપની છે.જે છેલ્લા ૧૯ વર્ષથી નીટ (NEET) (મેડીકલ એન્ટરન્સ પરીક્ષા) ની તૈયારી કરાવી રહયુ છે. અને અત્યાર સુધીમાં ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ડોકટર બની ગયા છે. આર જે વિઝન એ ભારત અને વિદેશમાં મેડિકલ પ્રવેશ પરીક્ષાના ક્ષેત્રમાં પ્રસિધ્ધ અને સારી રીતે વાકેફ નામ ધરાવે છે. 
હવે આર જે વિઝન તેજસ્વી અને જરૂરીયાતમંદ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ફ્રી (મફત) નીટ (NEET) ના કોચીંગની તૈયારીઓ કરાવશે. આ ફ્રી કોચીંગમાં આર જે વિઝન વધુમાં વધુ ૨૦ વિદ્યાર્થીઓની પસંદગી કરશે અને એક વિદ્યાર્થીની ફી ૩૫૪૦૦૦/- માફ થશે. આ ફ્રી કોચીંગમાં આર જે વિઝન વિદ્યાર્થીઓને મટીરીયલ્સ આપશે, રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવશે અને અનુભવી તથા તજજ્ઞ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશે. 
 

 

                                  કોચીંગ શરૂ થવાની તારીખ:- ૧૧ જુલાઈ ૨૦૨૨

 

ધોરણ ટકા (%)
૧૧ 
૮૫ % (ધોરણ – ૧૦)
૧૨  ૮૫ % (ધોરણ – ૧૧)